નાયબ કલેકટર,મધ્યાહન ભોજન
મુખ્ય કાર્યો:
- બાળકોને ગરમ રાંધેલા ભોજન આપવા.
- બાળકોની પોષણ સ્થિતિ સુધારવી.
- વંચિત વર્ગના ગરીબ બાળકોને પ્રોત્સાહિત કરવા, વધુ નિયમિતપણે શાળામાં હાજરી આપવા
- તેમને વર્ગખંડમાં પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે, તેથી પ્રવેશ અને હાજરી દર વધી જાય છે.
- શાળામાં વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો કરવા.
- મધ્યાહન ભોજન માટે નવા મેનૂના અમલીકરણ માટે દેખરેખ
- યોજનાના અસરકારક અમલીકરણ માટે એમડીએમ કેન્દ્ર નિરીક્ષણ
- તાલુકામાંંથી મળેલા ખર્ચ પત્રકોનુું મેેેેળવણુ કરવું અને કમિશનર ઑફિસ, ગાંધીનગરને સુપરત કરવું
- ડી.સી. બિલની ચકાસણી અને એ.જી., રાજકોટને રજૂ કરવા
- વેબસાઇટ પર માસિક અને વાર્ષિક ડેટા એન્ટ્રી
- પેબિલ અને આકસ્મિક બિલ બનાવવા
- વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ એમડીએમ કેન્દ્રને રેશનની ફાળવણી
- એફસીઆઇ, અમદાવાદ અને જિલ્લા સિવિલ સપ્લાય કોર્પોરેશન, રાજકોટ માટે બિલ પેમેન્ટ
- 11 મહિનાની કોન્ટ્રાકટ પ્રણાલીના આધારે 1 જીલ્લા કક્ષાના જિલ્લા સહકારી સંયોજકની ખાલી જગ્યા ભરતી
- તાલુકા કક્ષાના એમડીએમ નિરીક્ષકની ખાલી જગ્યા ભરતી 11 મહિનાની કોન્ટ્રાકટ પ્રણાલી પર આધારિત
ફોન: 02822-241018
ઈ-મેલ: dcmdmmorbi@gmail.com
સરનામું: જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી.
વેબસાઇટ: મધ્યાહન ભોજન યોજના