જિલ્લા વિષે

મોરબી જિલ્લો ભારતના ૬૭ માં સ્વતંત્રતા દિવસ પર ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ ના રોજ ગુજરાત રાજ્યના નવા રચાયેલા જિલ્લાઓ માનો એક નવો જિલ્લો છે.

જીલ્લામાં ૫ તાલુકાઓ છે – મોરબી, માળીયા , ટંકારા , વાંકાનેર (અગાઉ રાજકોટ જિલ્લામાં) અને હળવદ (અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં). મોરબીનું નગર સમુદ્રથી ૩૫ કિલોમીટર અને રાજકોટથી ૬૦ કિમી દૂર મચ્છુ નદી પર આવેલું છે. મોરબી શહેર જિલ્લાનું વહીવટી મથક છે.

આ જિલ્લો ઉત્તરમાં કચ્છ જિલ્લા, પૂર્વમાં સુરેન્દ્રનગર જિલ્લા, દક્ષિણમાં રાજકોટ જિલ્લા અને પશ્ચિમમાં જામનગર જિલ્લાથી ઘેરાયેલો છે.

માનનીય મુખ્યમંત્રી પ્રધાન નામ
કલેકટર મોરબી
કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર. જે. માકડીયા
  • વાંકાનેર મહેલ નો બહાર ભાગ
    વાંકાનેર મહેલ
  • મણિ મંદિર નો વ્યૂ
    મણિ મહેલ
  • દરબાર ગઢ બહાર ભાગ
    દરબાર ગઢ