બંધ કરો

જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર

જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ પ્રમાણે જન્મ અને મરણ ની જાણનો રીપોર્ટ ફરજીયાત રજીસ્ટારને કરવાનો હોય છે. જન્મ અને મરણની નોંધણી જન્મ અને મરણના સ્થળે જ થઇ શકે છે.

મુલાકાત: http://crs.guj.nic.in

જન સેવા કેન્દ્ર

સ્થળ : મ્યુનિસિપાલિટી ઑફિસ / ગ્રામ પંચાયત ઑફિસ | શહેર : Each Talukas | પીન કોડ : 363641