• સાઇટ નકશો
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ કરો

ગામ અને પંચાયતો

તાલુકાનુ નામ
ગામડાઓની કુલ સંખ્યા
ગ્રામ પંચાયતની કુલ સંખ્યા
મોરબી 94 94
ટંકારા 43 42
હળવદ 67 67
વાંકાનેર 102 101
માળીયા મિયાણા 44 44
કુલ 351 349

ગ્રામ પંચાયત અને તેના તાલુકાની સૂચિ જોવા માટે કૃપા કરીને નીચેની લિંકની મુલાકાત લો.

જિલ્લાની ગ્રામ પંચાયતોની સૂચિ (PDF 1 MB)