૨૦૧૧ ની વસ્તી ગણતરીના વસ્તીના આંકડા પ્રમાણે
વસ્તી વિષયક લેબલ | મૂલ્ય | વસ્તી વિષયક લેબલ | મૂલ્ય |
---|---|---|---|
વિસ્તાર | ૪,૮૭૨ ચો.કિ.મી |
વસ્તી
|
૯,૬૦,૩૨૯ |
મહેસૂલ વિભાગ/પ્રાંતની ની સંખ્યા |
૩ | પુરુષો | ૪,૯૪,૭૨૬ |
તાલુકાઓની સંખ્યા
|
૫ | મહિલાઓ | ૪,૬૫,૬૦૩ |
ગ્રામ પંચાયતની સંખ્યા
|
૩૪૯ | ગ્રામ્ય વસ્તી | ૬,૦૧,૯૦૯ |
નગરપાલિકાઓની સંખ્યા
|
૩ | શહેરી વસ્તી | ૩,૫૮,૪૨૦ |
મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા
|
૦ | વસ્તી ગીચતા | ૪૮૧ વ્યક્તિ દીઠ ચો.કિ.મી. |
ગામોની સંખ્યા
|
૩૪૯ | પુરુષ-સ્ત્રી ગુણોત્તર | ૧૦૦૦:૯૬૧ |