ગામ અને પંચાયતો
તાલુકાનુ નામ
|
ગામડાઓની કુલ સંખ્યા
|
ગ્રામ પંચાયતની કુલ સંખ્યા
|
|---|---|---|
| મોરબી | 94 | 94 |
| ટંકારા | 43 | 42 |
| હળવદ | 67 | 67 |
| વાંકાનેર | 102 | 101 |
| માળીયા મિયાણા | 44 | 44 |
| કુલ | 351 | 349 |
ગ્રામ પંચાયત અને તેના તાલુકાની સૂચિ જોવા માટે કૃપા કરીને નીચેની લિંકની મુલાકાત લો.