ખાણ અને ખનીજ શાખા
મુખ્ય કામગીરી:
- ઇંટ ભઠ્ઠા રજીસ્ટ્રેશનની કામગીરી
- ૨૦૦૦૦ મે.ટન સુધી ની ગૌણ ખનીજની ક્વોરી પરમીટ જીલ્લા કચેરી દ્વારા આપવા અંગેની કામગીરી.
- ગૌણ ખનીજના સ્ટોક રજીસ્ટ્રેશનની કામગીરી.
- ગૌણ ખનીજની લીઝ/બ્લોક જાહેર હરાજી થી ફાળવવા અંગેની કામગીરી.
- સરકારી બાંધકામમાં વપરાતા ગૌણ ખનીજ અંગેના ઇજારદારશ્રીઓને આપવામાં આવતા નો-ડ્યુઝની કામગીરી.
- જીલ્લામાં ખનીજોના બિનઅધિકૃત ઉત્ખનન, વહન અને સંગ્રહ સબબ ચેકિંગની કમગીરી.
સંપર્ક વિગતો:
સરનામું: જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી..
ઇમેઇલ: geologist-morbi[at]gujarat[dot]gov[dot]in
ફોન નંબર: +91-0281-2449872
વેબસાઇટ: ભૂસ્તરશાસ્ત્ર અને માઇનિંગ કમિશનર