બંધ કરો

ડી.આઇ.એલ.આર.

જીલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ ના કાર્યો:

  • ખેતરોના ક્ષેત્રોની માપણી
  • જમીન સંપાદન માપણી
  • કમી જાસ્તી પત્રક (કેજેપી) બનાવવા
  • તકરારી ફેરમાપણી
  • ભાઈઓ ભાગની માપણી
  • માપના આધારે, રેકોર્ડની મર્જર અને અપડેટ
  • ચાલુ મોજણીના ચાલુ સર્વેક્ષણમાં હાજર લોકોની દરખાસ્તની ચકાસણી.

 

ફોન: 02822-240775

ઈ-મેલ: dilr-morbi@gujart.gov.in

સરનામું: જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી.