બંધ કરો

મોરબી જિલ્લાનો નકશો

મોરબી શહેર જિલ્લાનું વહીવટી મથક છે. જિલ્લામાં 5 તાલુકા છે – મોરબી, માલીયા, ટંકારા, વાંકાનેર (અગાઉ રાજકોટ જીલ્લામાં) અને હળવદ (અગાઉ સુરેન્દ્રનગર જીલ્લામાં).

ભૌગોલિક રીતે મોરબી જિલ્લો ગુજરાતના દક્ષિણ ભાગ પર આવેલો છે, જે ઉત્તરીય બાજુએ 22.30 થી 23.18 ડિગ્રી અક્ષાંશ અને પૂર્વીયએ બાજુ 72.32 થી 73.37 ડિગ્રી રેખાંશ પર સ્થિત છે.