બંધ કરો

ખાણ અને ખનીજ શાખા

મુખ્ય કામગીરી:

  • ઇંટ ભઠ્ઠા રજીસ્ટ્રેશનની કામગીરી
  • ૨૦૦૦૦ મે.ટન સુધી ની ગૌણ ખનીજની ક્વોરી પરમીટ જીલ્લા કચેરી દ્વારા આપવા અંગેની કામગીરી.
  • ગૌણ ખનીજના સ્ટોક રજીસ્ટ્રેશનની કામગીરી.
  • ગૌણ ખનીજની લીઝ/બ્લોક જાહેર હરાજી થી ફાળવવા અંગેની કામગીરી.
  • સરકારી બાંધકામમાં વપરાતા ગૌણ ખનીજ અંગેના ઇજારદારશ્રીઓને આપવામાં આવતા નો-ડ્યુઝની કામગીરી.
  • જીલ્લામાં ખનીજોના બિનઅધિકૃત ઉત્ખનન, વહન અને સંગ્રહ સબબ ચેકિંગની કમગીરી.

સંપર્ક વિગતો:

સરનામું:  જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી..

ઇમેઇલ: geologist-morbi[at]gujarat[dot]gov[dot]in

ફોન નંબર: +91-0281-2449872

વેબસાઇટ: ભૂસ્તરશાસ્ત્ર અને માઇનિંગ કમિશનર