બંધ કરો

આવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)

મોરબીમાં મોટી સંખ્યામાં પ્રાઇવેટ હોટલ્સ, રીસોર્ટ્સ, ગેસ્ટ ગૃહો અને ધર્મશાળાઓ  ટેરિફની વિવિધ શ્રેણીમાં ઉપલબ્ધ છે.

  • સર્કિટ હાઉસ, મોરબી  સંપર્ક: મેનેજર, સર્કિટ હાઉસ, મોરબી ફોન: 02822-240500
    મોરબીની જાણીતા ધર્મશાળાઓ:
  • ગેબી આશ્રમ
  • હરી આશ્રમ
  • સમસ્ત પ્રજાપતિ એકતા ભવન