સામાન્ય વહીવટ -આપતી વ્યવસ્થાપન ને લગતા કામ:
- રાહત સહાય – કુદરતી આપતિ જેવી કે પુર, વાવાઝોડુ, ભૂકંપ, દુષ્કાળ, સુનામી વગેરે
- રાહત સહાય – માનવ સજીત આપતિ જેવી કે કોમી રમખાણ
- આફત જોખમ વ્યવસ્થાપન કાર્યક્રમનુ અમલીકરણ
કાર્ય યોજના ની તૈયારી:
- ડી.ડી.એમ.પી./ટી.ડી.એમ.પી./સી.ડી.એમ.પી./વી.ડી.એમ.પી. કાર્ય યોજના નીભાવણી.
મોક ડ્રિલ:
- જન જાગૃતિ અને એસ.પી.ઓ. ની ચકાસણી માટે નિયમો મુજબ શાળા/ઔદ્યોગિક એકમમાં/વહીવટી કક્ષાની મોકડ્રીલ કરવી
જન જાગૃતિકરણ:
- શાળા/ કોલેજમાં ડી.એમ. ઓરિએન્ટેશન/ રેલી/ મહા જન જાગૃતિકરણ કાર્યક્રમ
સંપર્ક નં.: ૦૨૮૨૨-૨૪૧૨૨૧
૨૪x૭ હેલ્પલાઇન નં.: ૦૨૮૨૨ (૧૦૭૭)
ફાયર નિયંત્રણ સેવા: ૦૨૮૨૨-૨૩૦૦૫૦
તબીબી સેવા: ૮ એમ્બ્યુલન્સ જીવીકે: ૧૦૮
તાલુકાનું નામ | કંટ્રોલરૂમ નંબર |
---|---|
મોરબી |
૦૨૮૨૨-૨૪૨૪૧૮ |
વાંકાનેર |
૦૨૮૨૮-૨૨૦૫૯૦ |
હળવદ |
૦૨૭૫૮-૨૬૦૦૩૧ |
માળીયા |
૦૨૮૨૯-૨૬૬૭૨૨ |
ટંકારા |
૦૨૮૨૨-૨૮૭૬૭૫ |